• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉમા વીઘા સંકુલ ખાતે કાર્ય ક્રમ યોજાયો*

શ્રી ઉમા વિધા સંકુલ ખાતે યુવા કાર્ય એવમ ખેલમત્રાલય ભારત સરકાર નહેરૂ યુવા કેન્દ્ર. જામનગર દ્વારા આયોજિત આડોસ પાડોસ યુવા સંસદ કાર્યક્રમ શ્રી ઉમિયા ટ્રસ્ટ એજ્યુકેશન જાંબુડા. ખાતે આયોજન કરવામાં આવેલ હતો.જેમાં વિવિધ નિષણાતો દ્વારા યુવાનો ને માર્ગદર્શન આપવા માં આવેલ. જેમાં NDRFજિલ્લા અને આપદા પ્રબંધક અધિકારી શ્રી યસવતસિંહ પરમાર. કુદરતી અને કૃત્રિમ આફત વિશે નું.માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે.CHC હોસ્પિટલ જાંબુડા મેડિકલ ઓફિસર ડો.હેતલબેન.કોરોના વેકસીન વિશે ની જાણકારી આપી હતી.અને કિરણબેન..સેજલબેન.. RFO કે. સી.મનસૂરિયા.. ટ્રસ્ટી શ્રી ઓ રમેશભાઈ રાણીપા.. ગિરધરબાપા પનારા.દ્વારા બાળકો ને માર્ગદર્શન આપેલ છે. આ કાર્યક્રમ નું ભવ્ય આયોજન શ્રી નરોત્તમભાઈ વધોરા દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ આ કાર્યક્રમ નું માર્ગદર્શન જિલ્લા યુવા અધિકારી નહેરૂ યુવા કેન્દ્ર. જામનગર ના શ્રી શિખર રસ્તોગી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…..

શરદ એમ.રાવલ.હડિયાણા..

Related posts

*HELLO MORBI:થરા જલારામ મંદિરે કષ્ટભંજન દેવ હનુમાનદાદાના રથનું થયું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સ્વાગત*

editor

*મોરબી શહેરમાં ખડકાયેલા ગંદકીના ગંજ દૂર કરવા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા વિસ્તારમાં માં ત્રણ અલગ અલગ બીજ શ્રી રાવળ શા પીર‌ ની સાંનિઘ્યમાં આષાઢી, શ્રાવણ,ભાદરવો માસ ઉજવાય છે*

editor

Leave a Comment