• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ના મુસ્લિમ પરિવાર ના બે બાળકો મજોઠ ડેમ માં નાવા પડતા ડૂબી જવાથી મૃત્યુ*

જામનગર ના રહેવાસી મુસ્લિમ પરિવાર કે. જેઓ આજ રોજ ધ્રોલ તાલુકાના માજોઠ ગામે માજોઠ ડેમમાં પાસે આવેલ દરગાહ એ માનતા પુરી કરવા માટે ત્યાં ગયા હતા. અને તેમાંથી પાંચ જણા ડેમમાં ન્હાવા પડયા હતા. જેમાંથી બે છોકરા ઓ ડેમમાં ડૂબી જતાં. પરિવારના સભ્યોને જાણ થતાં ની સાથે તરતજ જોડિયા અને ધ્રોલ ની 108 ની મદદ થી જોડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં બને નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ બને ના નામ (૧)આસિફ સીદીક જુણેજા. 18 અને (૨)આસિફ ઇબ્રાહિમ જુણેજા 19 રહે.જામનગર વાળા બે બે નાની ઉંમરના બાળકો નાં મોત થવાથી પરિવાર માં શોક મય થઈ ગયો છે…

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું : એકાદ કરોડ જેવી રોકડ જપ્ત*

Hello Morbi

*HELLO MORBI: વાકાનેર:સુવિધાની સિદ્ધિ સાથે વિકાસનો સંકલ્પ*

editor

*મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ*

Hello Morbi

Leave a Comment