• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયાના મોટા દહીંસરા ગામે દેશી દારૂ અને આથા સાથે એક ઝડપાયો*

માળીયા : માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે બાવળની કાટમાં દેશીદારૂ બનવવાની પેરવી કરી રહેલા શખ્સને પોલીસે દેશીદારૂના આથા તેમજ તૈયાર દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે ગોરખધંધામાં ભાગીદાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કર્યો છે.

માળીયાના મોટાદહીસરા ગામે આવેલ બુઢીયારી મેલડી માતાજીના મંદિર જવાના રસ્તે હોકળાના કાંઠે બાવળની કાંટમા દામજીભાઇ ઉર્ફે દામો ખેતાભાઇ જાગા, ઉ.વ-૩૫ રહે- રેલ્વે સ્ટેશન પાસે, મોટા દહીસરા, તા-માળીયા મીંયાણા તેમજ જયેન્દ્રસિંહ બળવતસિંહ જાડેજા રહે-વિવેકાનંદનગર, મોટા દહીસરાવાળા દેશી દારૂ બનાવતા હોવાની બાતમીને આધારે પોલીસે રેડ પાડી દામજી ઉર્ફે દામાને 600 લીટર દારૂના આથો તેમજ 40 લીટર દારૂ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે જયેન્દ્રસિંહ હાજર ન મળી આવતા ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI NEWS:ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે ભારત કો જાનો પ્રશ્નમંચ (ક્વિઝ)૨૦૨૪નું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

**HELLO MORBI: જૂનાગઢ જલારામ ભક્તિધામ ખાતે રઘુવંશી સમાજનો સમૂહ નુતન જનોઈ ધારણ નો કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: હળવદ તાલુકામાં ટીકર ગામેથી અનેરા ઉત્સાહ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ*

editor

Leave a Comment