• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ના ગોસ્વામી પરિવાર દ્વારા નાના બાળકો ને હોળી ના દર્શન કરાવ્યા*

આજ રોજ ફાગણ સુદ પૂનમ ને રવિવારે હોળી ના પાવન પર્વ નિમિત્તે હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે પ્રથમ વખત હિન્દુ સમાજમાં બાબો કે બેબી ના જન્મ પછી પ્રથમ વખત હોળી આવે ત્યારે મામેરિયાત તરફથી ભાણેજ ને અને તેમના બહેનને હોળી ની વધામણીમાં ભાણેજ ને ફુલહાર અને હોળી નો હારડો પહેરાવી ને સાથે એક શ્રી ફળ અને પાણી નો લોટા અને ધાણી..ખજૂર.. પતાશા.. દારિયા ની પ્રસાદિ વહેંચણી કરવામાં આવે છે સાથે હોળી માતાજીની પ્રદક્ષિણા ફરવામાં આવે છે. તેવી વર્ષ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હડિયાણા ગામે શ્રી ગોસ્વામી અમિતગીરી રમેશગીરી અને શ્રી મતિ મુનાક્ષી બેન અમિતગિરી ગોસ્વામી અને તેમના નાના ભાઇ શ્રી ભાવિક ગીરી રમેશગિરી ગોસ્વામી અને શ્રી મતિ પાયલબેન ભાવિકગીરી ગોસ્વામી આ બન્ને ભાઈઓ નામ વિધિ અને પરી બેબી નો જન્મ થયો છે. અને પ્રથમ વખત જ હોળી આવી છે. તો રીત રિવાજ મુજબ ધાર્મિક કાર્ય કરવા આવેલ છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મંત્રી તરીકે ખંભાળીયાના લોહાણા અગ્રણી અનીલભાઈ ગોરધનદાસ તન્નાની કરાઈ નિમણૂંક*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમમાં એક્ટીવા માં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી*

editor

Leave a Comment