• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા ના તારાણા ગામ પાસે ગરાસીયા યુવાનની તિક્ષણ હથિયારથી કરપીણ હત્યા સમગ્ર પંથકમાં અરેરાટી*

જોડીયા તા ૧૮ (*લલીત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકાના તારાણા ગામ નજીક આવેલ ટોલનાકા પાસેજોડીયા ના તારાણા ગામના ભુપેન્દ્રસિંહ નિમુભા જાડેજા ઉં. વર્ષ 35 ની તી ક્ષણ હથિયાર ના ઘામારી હત્યા કરવામાં આવતા જોડીયા પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી ગઈ હતી મોડી રાત્રે બનેલા બનાવ ની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી બનાવ નું કારણ જાણવા માટે પોલીસ તપાસ નો ધમ ધમાટ શરૂ થયો છે

Related posts

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ના ૧૪ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: ૩૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પડ્યા*

editor

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરે રાપર મહંત પૂજ્ય ડો.ત્રિકાલદાસ બાપુનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

editor

*મોરબી ભાજપ શાસિત નગરપાલિકા એ સહેર ને નર્કાગાર માં ફેરવી નાખેલ છે ખુદ ભાજપ ના સદસ્ય ના પતિ દેવ ભુગર્ભ ગટર થી પરેશાન .મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

Leave a Comment