• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ના જામ વંથલી મોટીણુગર ના પી એચ સી ખાતે કોરોના વેક્સિન લેવા લોકોને માહિત ગાર કરિયા*

જામનગર જિલ્લા અને તાલુકાના જામવથલી.. મોટી બાણુગાર..પ્રા. આ. કેન્દ્ર અને જાંબુડા CHC હોસ્પિટલ ખાતે કોરોના વેકસીનેસન સેન્ટર ની રૂબરૂ મુલાકાત અને લોકોને વેકસીન લેવા માટે માહિતી આપી. તેમજ સાંસદ સભ્ય પૂનમબેન માડમ તરફથી આપવામાં આવેલ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.. આ તકે જાંબુડા ના સુર્યકાન્તભાઈ મઠવી.. જામનગર તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકુંદભાઈ.. ઉપ..પ્રમુખશ્રી ભરતભાઈ..જિલ્લાના પચાયત ના મારા સાથી સદસ્ય નદલાલભાઈ..નિકુલભાઇ.. ઉમેદભાઈ કાનાણી..તેમજ યુવા ભાજપ અગ્રણી રામભાઈ અને અન્ય સ્થાનિક ગ્રામજનો આગેવાનો અને કાર્યકતાઓ હાજર રહ્યા હતા….

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા ના નવી પીપળીગામે સંદીપભાઇ કાલરીયા ના રહેણાંક મકાન ની પાછળ ખરાબા ની જગ્યા માં વાળેલ વરંડા માં ગે.કા રીતે ઘરેલુ વપરાશ ના ગેસ ના બાટલા માંથી કોર્મશીયલ ગેસ સીલીન્ડર માં રીફીલીંગ કરતા પકડી મુદ્દામાલ કબ્જે કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: પડધરીના પ્રખર ધારાશાસ્ત્રી પી કે કોટક સાહેબની ધારદાર દલીલોને લઈને ચેક રીર્ટન કેશમાં આરોપીનો નિર્દોધ છુટકારો*

editor

*HELLO MORBI:મોરબીના રફાળેશ્વર જી.આઇ.ડી.સી. માં ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment