• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિરામિક સિટીમાં જુગાર રમતા 3000 ની રોકડ સાથે ચાર ઝડપાયા*

મોરબી : મોરબી સિરામિક સિટીમાં મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.                                                                           સિરામિક સિટીમાં મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા (૧) મુન્નાભાઇ હંસરાજભાઇ વિંઝવાડીયા, ઉ.વ. ૨૧ (૨) રવીભાઇ વેલાભાઇ સોલંકી, ઉ.વ. ૨૪ (૩) લાલજીભાઇ રાઘવજીભાઇ તલવાડીયા, ઉ.વ.૨૭ અને (૪) ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા ઉ.વ. ૩૦ ને રોકડા રૂપીયા ૩૦૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

*ડીસા ખાતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા જિલ્લાની બેઠક મળી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી મામલતદારશ્રી દ્વારા સન્માન કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા નીલકંઠ વિધાલય ખાતે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

Leave a Comment