• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના હડમતીયા ગામમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન*

ટંકારા: તાલુકાના હડમતીયા ગ્રામપંચાયતે વધતા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.                                             ટંકારાના હડમતીયા ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તારીખ 9 થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. અલબત્ત કરીયાણાની દુકાનો સવારે 6થી 8 અને સાંજે 6થી 7 એમ કુલ મળીને દિવસમાં 3 કલાક ખુલી રાખવાની છુટ આપી છે. આ સિવાય ગામના પાન પાર્લરો, ખાણીપીણી, ચાની દુકાનો, કેબીનો, હોટલ, શાકભાજીના ફેરિયા, હર સલુન, શેરડીના રસના ચિચોડા, તેમજ આઈસ્ક્રીમ સહિત ઠંડા પીણાંની દુકાનો 5 દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો સર્વ સહમતીથી નિર્ણય લેવાયો છે. ગામને કોરોના સંક્રમણથી બચાવવા આ સાથે જ પંચાયતના સભ્યોએ ગ્રામજનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.

Related posts

*HELLO MORBI: માળિયા ની સુલતાનપુર પ્રાથમિક શાળા માં ગરબા ને તાલે ઘૂમ્યા બાળકો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે???જોડીયા વિસ્તારની પ્રજાનો વેધક સવાલ*

editor

*માળીયાના સાત મહિના થી ફરાર બુટલેગર દેશી દારૂ અને સ્વિફ્ટ કાર સાથે ઝડપાયો*

Hello Morbi

Leave a Comment