• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા મી. પો.સ્ટે.ના ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા અગીયારેક માસથી નાસતા ફરતા આરોપીને વાપીથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

માળીયા મી. પો.સ્ટે.ના ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા અગીયારેક માસથી નાસતા ફરતા આરોપીને વાપીથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ ગંભીર ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા શ્રી,ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI રામભાઈ મંઢ, ચંદ્રકાંતભાઇ વામજા PC વિક્રમભાઇ રાઠોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, માળીયા મી. પો.સ્ટે. સી. પાર્ટ ૦૦૪૭/૨૦૨૩ પ્રોહી કલમ૬પ,એ.ઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) તથા ઇ.પી.કો.ક. ૪૬૫, ૪૬૮, ૪૭૧ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી રમેશભાઇ મેઘજીભાઇ માણોદરા રહે. વાપી, ચલા વિસ્તાર,જી. વલસાડ વાળો હાલે તેના ઘરે હોવાની ચોકકસ હક્કિત મળેલ હોય જે હક્કિત આધારે પોલીસ ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ સ./ઓ. મેઘજીભાઇ માણોદરા ઉ.વ. ૨૬ રહે. હાલ વાપી, ચલા વિસ્તારશ્રી નાથજી બી ફલેટ નંબર-૩૦૫,જી. વલસાડ મુળ રહે. ભચાઉ,ભવાનીપુરતા. ભચાઉ જી. કચ્છ વાળો વાપી મુકામેથી મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

સોશ્યલ મીડિયામાં ચાલતા લૉક ડાઉન ના સમાચાર માત્ર અફવા

Hello Morbi

*મોરબી એવન્યુ પાર્ક ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન*

Hello Morbi

Leave a Comment