• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના વધુ 11 કોરોના દર્દીઓએ આજે જામનગરમાં અંતિમશ્વાસ લીધા*

ભયાવહ બનતા કોરોનાએ કાળો કેર વર્તાવ્યો : ગતરાત્રિથી આજે બપોર સુધીમાં મોતનું તાંડવ

મોરબી : મોરબી શહેર અને જિલ્લાના રીતસર તૂટી પડેલા કોરોના રાક્ષસે હવે હદ વટાવી છે ત્યારે મોરબીમાં સારવાર ન મળતા જામનગર જીજી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા મોરબીના 14 દર્દીઓના મોત થયા બાદ આજે બપોર સુધીમાં મોરબીના વધુ 11 કોરોનાના દર્દીઓએ અંતિમશ્વાસ લેતા જીજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કાળો કલ્પાંત જોવા મળી રહ્યો છે.                                                આજે જામનગરની ગુરુ ગોવિંદસિંહજી સરકારી કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન ઉપર રહેલા મોટાભાગના વડીલ દર્દીઓએ અંતિમશ્વાસ લીધા હતા ગઈકાલે બપોર બાદથી આજે બપોર સુધીમાં 11 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે.

Related posts

*મોરબીના 11 વર્ષના અતિક અહેમદ મોવર રમજાન માસ માં રોજા રાખીને કરી ખુદા બંદગી*

Hello Morbi

*HELLO MORBI: આમરણ: તાત્કાલિક સરકારી ઉચ્ચસ્તર માઘ્યમિક શાળા આમરણ ખાતે ધોરણ 11અને12 વર્ગ શિક્ષક નિમણૂક અને ધોરણ -11 અને 12 નાં વિધાર્થીઓનાં અભ્યાસ માટે બિલ્ડિંગ ની વીયવસ્થા કરવા રજૂઆત*

editor

*મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ દેથરિયાનો આજે જન્મદિન*

Hello Morbi

Leave a Comment