• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા મામતદારશ્રી અને ટીડીઓ દ્વારા લોકોને જાણકારી અપાઈ*

આજરોજ કોવિડ 19 અંતર્ગત જોડીયા ગામે જનજાગૃતિ માટે પુનીતભાઈ કે. સરપદડિયા મામલતદાર શ્રી જોડીયા. અને કુમારી માધુરીબેન પટેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડીયા અને ડોક્ટર અલ્તાફ ભાઈ ટી. ઍચ. ઑ. જોડિયા તથા જોડિયા પોલીસ સ્ટેશન PSI ડી. પી.ચુડાસમા અને પોલીસ સ્ટાફ સાથે ગામમાં લોકોને માસ્ક પહેરીને અને દો ગજ દુરી સાથે સોશિયલ distance જાળવીને ગામમાં વેપારીઓ તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ distance જળવાય તે હેતુ સબબ drive કરવામાં આવી સમગ્ર ગામમાં આ બાબતે સવારના 10:00 થી બપોરના ૧૧ થી ૩૦ કલાક સુધી આ બાબતે જનજાગૃતિ અને કોરોનાની મહામારી માંથી બચવા માટે સૌએ કાળજી રાખવા અને જરૂર ન હોય તો ઘરની બહાર નહીં નીકળવા વિનંતી કરવામાં આવી આ સમયે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.એચ.સોરઠીયા અને શ્રી મંગલ સિંહ જાડેજા વિસ્તરણ અધિકારી પંચાયત સાથે જોડાયેલા હતા…

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*મોરબી:લોહાણા જોબનપુત્રા:અવસાન નોંધ સ્મશાન યાત્રા*

Hello Morbi

*HELLO MORBI: બાલંભા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધોરણ દસ અને બાર નું ઝળહળતું પરિણામ*

editor

*HELLO MORBI NEWS:ભાભરમાં રંગેચંગે દર ગુરૂવાર માટે શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌* *ડીસાથી ૧૭૫ જલારામ ભક્તો પ્રથમ ભજનમાં પધાર્યા*

editor

Leave a Comment