• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા પંથકના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ કેર સેન્ટર શરૂ*

પીએચસી સેન્ટરનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સઘન સારવાર કરશે

ટંકારા : ટંકારા પંથકમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ટંકારા પંથકમાં આરોગ્ય સેવા અપૂરતી હોવાથી કોવિડના દર્દીઓ રામ ભરોસે જેવી હાલતમાં મુકાઈ જાય છે. ત્યારે કોવિડની સારવારને પહોંચી વળવા માટે ટંકારા પંથકના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પીએચસી સેન્ટરનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સઘન સારવાર કરશે.

 

ટંકારા તાલુકાના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સમાજવાડી અને શાળામા તાલુકા પંચાયતની સીધી દેખરેખ હેઠળ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ટંકારાના લજાઇ અને નેકનામ સરકારી શાળામા જ્યારે સાવડી, નેસડામાં સમાજવાડી ખાતે 15-15 બેડ શરૂ કરવામાં આવ્યા છે. આઠ-આઠ કલાકની નોકરી સાથે શિક્ષકોના ઓર્ડર પણ કરવામાં આવ્યા છે. જેમાં પીએસસી સેન્ટરનો મેડિકલ સ્ટાફ સારવાર ફરશે અને શિક્ષકો ક્વોરેન્ટાઇન ફેસેલિટીની સેવા આપશે.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારાના જીવાપર ગામની સીમની વાડીમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI:રાજકોટમાં કુરેશી સાદીયા પ્રથમ નંબરે અને અરફા કુરેશી ત્રીજા નંબરે સ્થાને સમાજનું અને શાળાનું ગૌરવ બની*

editor

*ક્રાંતિકારી સેના દ્વારા *આઝાદ રેલી* *નું આયોજન* *સાથે સાથે* *નેતાજી સુભાષચંદ્ર બોઝ* *ની પ્રતિમાનું અનાવરણ* *કરાયું*

Hello Morbi

Leave a Comment