• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તારીખ ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ઠાકોરજીને અનકુટ ધરાવાશે તો સેવકોને પ્રસાદ અને અન્નકૂટ દર્શન નો નો લાભ લેવા મહંત દ્વારા અનુરોધ કરાયો*

*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તારીખ 13 ટંકારાના સુપ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી હરેશભાઈ ભાલારા ની યાદી જણાવે છે કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે તારીખ 26 10 2022 ને બુધવારના રોજ ઠાકોરજીના અન્નકૂટ ધરાવવા છે જેનો સમય સાંજે ૪ થી ૭ નો રહેશે તો ભક્તજનો અને સેવક ઞણો ને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા મહંતશ્રી દ્વારા અનુરોધ કરાયો છે

Related posts

*૬૪- હળવદ ધ્રાંગધ્રા બેઠક ના અપક્ષ ઉમેદવારે પ્રકાશભાઈ વરમોરાને ટેકો જાહેર કરી ભાજપમાં જોડાયા*

Hello Morbi

*હડીયાણા ના ભીમાણી પરિવાર દ્વારા શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment