• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં બુધવારથી હોમ આઇસોલેટ દર્દીઓને રેમડીસીવીર ઇજેક્શનનું વિતરણ બંધ*

*આજથી વી.સી. હાઇસ્કૂલનું સેન્ટર પણ બંધ કરાશે : હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે*

 

મોરબી : મોરબીમાં હોમ આઇસોલેટ દર્દીઓને હવેથી રેમડેસીવીર ઇન્જેક્શન નહિ મળે. જેના પગલે આજે બુધવારે વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર પણ બંધ કરી દેવામાં આવશે. કાલથી જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ત્યાંથી જ ઇન્જેક્શન મળી રહે તેવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

 

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં છે. જેને પગલે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ પણ મોટા પ્રમાણમાં છે. સામે સરકાર દ્વારા જરૂરિયાતથી ઓછી સંખ્યામાં રેમડેસીવીર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી રહી છે. જેના કારણે તંત્ર દ્વારા ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે.                                             આ અંગે જિલ્લા કલેક્ટર માંથી મળતી માહિતી મુજબ આજે બુધવાર આઇસૉલેટ દર્દીઓને રેમડીસિવિર ના ઇન્જેક્શન મળશે નહીં માતૃ હોસ્પિટલ માં એડમિટ હોય તેવા દર્દીઓને મળશે એટલે આજથી વિસી હાઈસ્કૂલમાં પણ સેન્ટર ચાલુ છે તે આજથી બંધ કરાશે હોસ્પિટલમાં એડમિટ હોય તેવા દર્દીઓને ઇન્જેક્શન કેવી રીતે મળશે તે અલગથી જાણ કરાશે

Related posts

*HELLO MORBI NEWS: શ્રીમતી મીનાબેન વિજયભાઈ ઠક્કરની જાયન્ટસ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલીના પ્રમુખપદ માટે નિમણૂક કરાઈ*

editor

*HELLO MORBI:ટંકારા: મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે રમેશભાઈ ભવાનભાઈ રબારી ની નિમણુક*

editor

*ઉના શહેર તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.*

Hello Morbi

Leave a Comment