• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા સી એચ સી માં દાખલ દર્દી ઓ ને ઓક્સિજન ની વિયવસ્થા કરતા દિવ્યેશભાઈ*

આજે રાત્રે તારીખ:-22/04/2021 ને ગુરૂવારના રોજ 11:39 વાગ્યે જોડિયા CHC માં દાખલ કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના બાટલાની તંગી સર્જાતા નિસ્વાર્થ ભાવે તાત્કાલિક લખતર ગામના ભાલોડિયા દિવ્યેશ અને રોહિતના નામના બે તરવરીયા યુવાનોના છોટા હાથીમાં રાત્રે 6 ઓક્સિજનની બોટલ હંસ ઓક્સિજન- પ્લાન્ટ -પડાણામાંથી હાલના સમયની ઓક્સિજનની ગંભીર કટોકટી ઇમરજન્સી વચ્ચે પણ વિનંતી કરી આપણો વારો ન હતો છતાં ભરી તાત્કાલિક વહેલી સવારે 3:00 વાગ્યે CHC-જોડિયા વિનામૂલ્યે પહોંચીતી કરી. હાલમાં જોડિયા CHCમાં ઓક્સિજનની છેલ્લી જ બોટલ જ ચાલતી હતી અને 15 દર્દીઓમાંથી 4 દર્દીની હાલત ગંભીર હતી.સતત ઓક્સિજનની જરૂર હતી.એવા ખરા સમયે નિઃશુલ્ક ઓક્સિજનની બોટલો પહોંચતી કરી દર્દીઓના જીવ બચાવેલ. આદરણીય વડાપ્રધાન મોદીજીના પ્રજા જોગ સંબોધન “આપણે જો આ કોરોનાની મહામારી માંથી દેશ બચાવવો હોય તો યુવાનો બહાર આવો” આ સૂત્રને અશોકભાઈ નિમાવતે પ્રજા જોગ વડાપ્રધાનશ્રીના સંબોધન અને અપીલ પહેલા જ આ બાબતે ખૂબ સરાનીહ કામ શરૂ કરી દીધેલ છે.-મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલ-બાદનપર(જોડિયા)ના યુવાન, જોશીલા,સ્ફૂર્તિલા, અને કોઈ પણ જાતની લોકસેવા માટે હંમેશા તત્પર એવા અશોકભાઇ નિમાવતે 6 બોટલ અણીના ખરા સમયે જાતે બોટલ ભરાવા જઈ CHC- જોડિયા પહોંચતી કરી અને ઓક્સિજન વાંકે જીવન મરણ વચ્ચે જોલા ખાતા કોરાના દર્દીઓના જીવ બચાવી જીવદયાનું પ્રશંસનીય કાર્ય કરેલ છે……

શરદ એમ.રાવલ..હડિયાણા….

Related posts

*HELLO MORBI:મોરબીનાં ઘુંટુ ગામે નવોદય વિદ્યાલયમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કુન્નડ ગામે સ્વયંભૂવિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીની જગ્યામાં ગુરુવારે શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે*

editor

*HELLO MORBI:એમ.બી.બી.એસ.થઈ ઉચ્ચ અભ્યાસ હેતુ એડમિશન મેળવી રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી ભૂજની અતિ તેજસ્વી દીકરીઓ ખુશાલી પૂજારા તેમજ રીયા પૂજારા*

editor

Leave a Comment