• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા વિસ્તાર માં અશોકભાઈ નિમાવત નો બીમાર દર્દીઓ માટે સેવા યજ્ઞ*

હે ઈશ્વર કાલનો સૂરજ એવો ઉગાડ જે કે કોઈની પોસ્ટ માં ૐ શાંતિ નો લખવું પડે….

છેલ્લા ઘણા દિવસોથી ઓક્સિજન વાંકે ઘણા કોરાનાના દર્દીઓની મોત થઈ રહી છે.જોડિયા વિસ્તારમાં સતત જરૂરિયાત વાળા કોરાનાના દર્દીઓને રાત દિવસ જોયા વિના ઓક્સિજન સિલિન્ડર પોતાની વેન ઉપરનું ફલૉ મીટર સાથેની કીટ અને પોતાની સ્કૂલમાં કોરોના દર્દીને વિના મૂલ્યે રહેવાની ઉત્તમ સુવિધા આપે છે. નાત જાત જોયા વિના માનવ સેવાનું કાર્ય કરતા બાદનપર(જોડિયા)માં આવેલ મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલના સંચાલક અશોકભાઈ નિમાવત તરફથી નિસ્વાર્થ ભાવે માનવ સેવા.તારું તુજને અર્પણ પ્રભુ એવા ભાવ થી…. શ્રી રામ જય રામ જય જય રામ

ખૂબ ખૂબ અભિનંદન અશોકભાઇ નિમાવત🙏🙏🙏💐💐💐

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અધ્યક્ષશ્રી પી.ડી. કાંજીયા સાહેબના જન્મદિવસ નિમિતે સ્ટાફ માટે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ યોજાશે*

editor

*જોડિયા ના જામ દુધઈ ગામે ધોરણ 8 ના વિદ્યાર્થી ઓ નો વિદાય સંભારણ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:બાલંભા: હોથીપીર દાદા ની જગ્યાએ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment