• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયત કચેરી માં ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી ટી ડી ઓ ની પરિક્ષા માં ઉત્તરીય થયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જામનગર જિલ્લાના ચાર કર્મચારીઓ ટી.ડી.ઓ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. તેમાંથી જોડિયા તાલુકા પચાયત કચેરીમાં તાલુકા વિસ્તરણ અધિકારી તરીકે ની ફરજ બજાવતા વિનોદકુમાર જી.ચૌહાણ પણ પરીક્ષા માં ઉત્તીર્ણ થયા છે. તેમને પણ ખાતાકીય પરીક્ષા પાસ કરી છે. અને આગામી દિવસોમાં તાલુકા વિકાસ અધિકારી વર્ગ ..2 ની પરીક્ષા માં પ્રથમ પ્રયત્ન માં જ પાસ કરી છે. તો ખુબ ખુબ અભિનંદન

Related posts

*HELLO MORBI:વાંકાનેર સીટી પો.સ્ટે.ના આશરે પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને પકડી પાડતી AHTU ટીમ મોરબી*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ધ્વજ વંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું*

editor

*ટંકારા ધારાસભ્ય લલિતભાઈ ના નિવેદન મામલે વિવાદનો સુખદ અંત*

Hello Morbi

Leave a Comment