• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સીરામીક એસો.ને સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખનું અનુદાન*

મોરબી : કોરોના વાયરસની મહામારી દરમિયાન લોકોની સેવા માટે અનેક ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો આર્થિક ફાળો આપી રહ્યા છે. ત્યારે સાંસદ મોહન કુંડારીયા દ્વારા સીરામીક એસોસીએશનને સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.                     સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા દ્વારા તેમની એન્ટીક ગ્રેનાઇટો કંપની તરફથી મોરબી સિરામીક એશોસીએસનને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખની ધનરાશિ અર્પણ કરવામાં આવી છે. આ ધનરાશિનો ઉપયોગ મોરબીવાસીઓ માટે કોરોના માટે ટેસ્ટ, ઓકસીજન બોટલ કે કોરોનાની પરિસ્થિતિમાં કોઈપણ જરૂરિયાત માટે કરવામાં આવશે, તેમ મોહનભાઇએ યાદીમાં જણાવ્યું

Related posts

*HELLO MORBI NEWS:શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

editor

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજા ની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક*

Hello Morbi

*મોરબી ખાતે રેન બસેરા નું ખાતમુરત ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ વિનોદભાઇ ચાવડા ના હસ્તે કરાયું*

Hello Morbi

Leave a Comment