• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ફુડ પેકેટ પાર્સલ ની વ્યવસ્થા શરૂ*

 

*બપોરે ૧૨ થી ૧ તેમજ સાંજે ૬:૩૦ થી ૭:૩૦ દરમિયાન અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે થી પાર્સલ ગ્રહણ કરવા અનુરોધ*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જરૂરીયાતમંદો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો સેવા યજ્ઞ વર્ષો થી ચાલુ છે ત્યારે ગત વર્ષે લોકડાઉન સમયે સંસ્થા દ્વારા એક લાખ જેટલા ફુડપેકેટ નુ જરૂરીયાતમંદો ને ૪૦ દીવસ દરમિયાન કરવા મા આવ્યુ હતુ, ત્યારે સમગ્ર ગુજરાત ના વિવિધ શહેરો મા સરકાર શ્રી દ્વારા મીની લોકડાઉન જાહેર કરવા મા આવેલ છે ત્યારે દર્દીઓ, દર્દી ના સગાઓ તેમજ બહારગામ થી રીપોર્ટ્સ કરાવવા આવતા લોકો માટે તેમજ શહેર ના અન્ય જરૂરીયાતમંદ લોકો માટે બપોર તેમજ સાંજ ના ભોજન માટે ફુડ પેકેટ પાર્સલ ની વ્યવસ્થા કરવા મા આવેલ છે. પાર્સલ મેળવવા માટે બપોરે ૧૨ થી ૧ તેમજ સાંજે ૬:૩૦ થી ૭:૩૦ દરમિયાન શ્રી જલારામ પ્રાર્થના મંદિર નો સંપર્ક કરવા સંસ્થા ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ચંદ્રવદનભાઈ પુજારા,જયેશભાઈ કંસારા,ભાવીન ઘેલાણી, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ એ જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રબારી સમાજ ના ધર્મ ગુરુ બળદેવ ગીરીજી બાપુ ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે*

Hello Morbi

*HELLO MORBI NEWS: જૂનાગઢ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ મા વોર્ડ નંબર દસમાં રઘુવંશી સમાજના મનન અભાણી નો ભવ્ય વિજય*

editor

*HELLO MORBI: ભારતના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની ૫,૬૯૬ જગ્યાઓ ભરાશે*

editor

Leave a Comment