• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાળિયામાં 10 વર્ષની બાળ રોજેદારે રમજાન ના રોજા રાખી ખુદાની બંદગીકરી*

પવિત્ર રમઝાન માસ નિમિત્તે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજા રાખી રહ્યા છે ત્યારે આ કડકડતા તાપમા આખો દિવસ ભૂખ અને પિયાસ વેઠીને નાના માસૂમ બાળકો પણ પવિત્ર રમજાન માસમાં રોજા કરી રહ્યા છે ત્યારે ખંભાળિયામાં રહેતા ફકીર યુનુસભાઇ પેન્ટર ની દસ વરસની દીકરી સમીરા બનુ 16 રોજા કરી ખુદાની બંદગી કરી હતી ખંભાળિયાના હોકળા શેરી દ્વારકા ગ્રેટ પાસે રહેતા ફકીર સમાજના યુનુસભાઇ પેન્ટર ની દીકરી 16 રોજા કરીને ખુદાની બંદગી કરેલ હોય આ નાની ઉંમરમાં બંદગી કરનાર દીકરી સમીરા બાનું ને કુટુંબી જનો સગા સંબંધીઓ અને આડોશી પાડોશી ઓ એ પ્રોત્સાહન ના ભાગરૂપે ઈનામ પુરસ્કાર આપી સમીર બાનુ ને શુભેચ્છા અભિનંદન પાઠવેલ હતા અત્રે નોંધનીય છે કે ફકીર સમાજના દરવેશ યુનુસભાઇ એ દીકરી દીકરા એક સમાન રાખી છે દીકરાની હરોળમાં તેમની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે દીને ઇસ્લામ ક્ષેત્રે દિન દુનિયાની તાલીમ પ્રાપ્ત કરાવી છે જે બાળ રોજે દાર દસ વરસની સમીરા બાનું યુનુસભાઇ દરવેશ ની દીકરી તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત જપ્તી/ ટાંચની પ્રક્રિયા હાથ ધરવામાં આવી*

editor

*મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગી નેતા અને આગેવાનો વિવિધ ગામડા નો પ્રવાસ ખેડશે*

Hello Morbi

*મોરબી પરિણીતાના ઘરસંસાર અને તૂટતા બચાવી 181 અભયમ*

Hello Morbi

Leave a Comment