જનસંપર્ક અભિયાનમાં જયંતિભાઈ પટેલ, લક્ષ્મણભાઈ કણજારીયા, લલિત કગથરા, મોહમ્મદ જાવેદ પીરઝાદા, હરદેવસિંહ જાડેજા જોડાશે
મોરબી : આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જેને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાનાર છે. ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગાઈડલાઈન મુજબ મોરબી જિલ્લાની 24 જિલ્લા પંચાયતની સીટનો તા. 20થી તા. 24 સુધીના તાલુકાવાર જનસંપર્ક અભિયાન કાર્યક્રમની યાદી જાહેર કરવામાં આવી છે. જે યાદી મુજબ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કણજારીયા, ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા, GPCC મંત્રી હરદેવસિંહ જાડેજા તથા ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર જયંતિભાઈ પટેલ મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) તાલુકાના વિવિધ ગામોનો પ્રવાસ ખેડી ગામલોકો સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરશે.
આગામી તા. 20ના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કણજારીયા મોરબી તાલુકાના આમરણ ગામની સવારે 10 કલાકે, ખારચીયા ગામની સવારે 11-30 કલાકે તથા મોડપર ગામની સવારે 11 કલાકે મુલાકાત લેશે. ધારાસભ્ય લલિત કગથરા વાંકાનેર તાલુકાના ચંદ્રપુરની સવારે 10 કલાકે, ગંગીયાવદર ગામની 11-30 કલાકે, સુધારકા ગામની બપોરે 1 કલાકે તથા લુણસર ગામની બપોરે 2-30 કલાકે મુલાકાત લેશે. ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા હળવદ તાલુકાના ચરાવડા ગામની સવારે 10 કલાકે, જુના દેવાળીયા ગામની 11-30 કલાકે, નવા દેવાળિયા ગામની બપોરે 1 કલાકે તથા રાતાભેર ગામની બપોરે 2-30 કલાકે મુલાકાત લેશે.
વધુમાં, તા. 20ના રોજ GPCC મંત્રી હરદેવસિંહ જાડેજા ટંકારા તાલુકાના હડમતીયા ગામની સવારે 10 કલાકે, લજાઈ ગામની 11-30 કલાકે, વિરપર ગામની બપોરે 1 કલાકે, નેસડા ગામની બપોરે 2-30 કલાકે તથા ઘુનડા ગામની 4 કલાકે મુલાકાત લેશે. કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ પટેલ માળીયા (મી.) તાલુકાના જુના ઘાંટીલા ગામમાં સવારે 10 કલાકે, કાજરડા ગામમાં 11 કલાકે, કાખરેલી ગામમાં બપોરે 12 કલાકે, નાની બરાર ગામમાં બપોરે 1 કલાકે તથા નવાગામમાં 2 કલાકે, વાઘારવા ગામમાં 3 કલાકે, વેજલપર ગામમાં 4 કલાકે અને વેણસર ગામમાં 5 કલાકે જનસંપર્ક કરશે. MorbiUpdate.com
Home News Morbi
NewsMorbi
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી કોંગી આગેવાનો મોરબી જિલ્લાના વિવિધ ગામોનો પ્રવાસ ખેડશે
By માર્ગી મહેતા -20/01/2021 at 3:00 pm
જનસંપર્ક અભિયાનમાં જયંતિભાઈ પટેલ, લક્ષ્મણભાઈ કણજારીયા, લલિત કગથરા, મોહમ્મદ જાવેદ પીરઝાદા, હરદેવસિંહ જાડેજા જોડાશે
મોરબી : આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જેને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાનાર છે. ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગાઈડલાઈન મુજબ મોરબી જિલ્લાની 24 જિલ્લા પંચાયતની સીટનો તા. 20થી તા. 24 સુધીના તાલુકાવાર જનસંપર્ક અભિયાન કાર્યક્રમની યાદી જાહેર કરવામાં આવી છે. જે યાદી મુજબ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કણજારીયા, ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા, GPCC મંત્રી હરદેવસિંહ જાડેજા તથા ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર જયંતિભાઈ પટેલ મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) તાલુકાના વિવિધ ગામોનો પ્રવાસ ખેડી ગામલોકો સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરશે.
આગામી તા. 20ના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કણજારીયા મોરબી તાલુકાના આમરણ ગામની સવારે 10 કલાકે, ખારચીયા ગામની સવારે 11-30 કલાકે તથા મોડપર ગામની સવારે 11 કલાકે મુલાકાત લેશે. ધારાસભ્ય લલિત કગથરા વાંકાનેર તાલુકાના ચંદ્રપુરની સવારે 10 કલાકે, ગંગીયાવદર ગામની 11-30 કલાકે, સુધારકા ગામની બપોરે 1 કલાકે તથા લુણસર ગામની બપોરે 2-30 કલાકે મુલાકાત લેશે. ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા હળવદ તાલુકાના ચરાવડા ગામની સવારે 10 કલાકે, જુના દેવાળીયા ગામની 11-30 કલાકે, નવા દેવાળિયા ગામની બપોરે 1 કલાકે તથા રાતાભેર ગામની બપોરે 2-30 કલાકે મુલાકાત લેશે.
વધુમાં, તા. 20ના રોજ GPCC મંત્રી હરદેવસિંહ જાડેજા ટંકારા તાલુકાના હડમતીયા ગામની સવારે 10 કલાકે, લજાઈ ગામની 11-30 કલાકે, વિરપર ગામની બપોરે 1 કલાકે, નેસડા ગામની બપોરે 2-30 કલાકે તથા ઘુનડા ગામની 4 કલાકે મુલાકાત લેશે. કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ પટેલ માળીયા (મી.) તાલુકાના જુના ઘાંટીલા ગામમાં સવારે 10 કલાકે, કાજરડા ગામમાં 11 કલાકે, કાખરેલી ગામમાં બપોરે 12 કલાકે, નાની બરાર ગામમાં બપોરે 1 કલાકે તથા નવાગામમાં 2 કલાકે, વાઘારવા ગામમાં 3 કલાકે, વેજલપર ગામમાં 4 કલાકે અને વેણસર ગામમાં 5 કલાકે જનસંપર્ક કરશે.
જયારે તા. 21ના રોજ કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ પટેલ મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં સવારે 10 કલાકે, ખરેડા ગામમાં 11 કલાકે તથા પાનેલી ગામમાં 12 કલાકે ગ્રામજનોનો સંપર્ક સાધશે. વાંકાનેર તાલુકાના મહીકા ગામની સવારે 10 કલાકે, મેસરીયા ગામની સવારે 11-30 કલાકે, ગારિયા ગામની બપોરે 1 કલાકે અને રાતડીયા ગામની 2-30 કલાકે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કણજારીયા મુલાકાત લેશે. તેમજ ધારાસભ્ય લલિત કગથરા હળવદ તાલુકાના ઘનશ્યામપૂરની 10 કલાકે, માથુરનગરની 11-30 કલાકે તથા કડિયાણાની 1 કલાકે અને રાણેકપરની 2-30 કલાકે મુલાકાત લેશે.
વધુમાં, ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા ટંકારા-1ની સવારે 10 કલાકે, ટંકારા-2ની 11-30 કલાકે, ટંકારા-3ની બપોરે 1 કલાકે, મીતાણા ગામની બપોરે 2-30 કલાકે, નેકનામ ગામની 4 કલાકે તથા હરબટિયાળી ગામની 5-30 કલાકે મુલાકાત લેશે. તેમજ માળીયા (મી.) તાલુકાના બગસરા ગામમાં સવારે 10 કલાકે, ભાવપર ગામમાં 11 કલાકે, બોડકી ગામમાં 12 કલાકે, મેઘપર ગામમાં 1 કલાકે, મોટા દહીંસરા-1ની બપોરે 2 કલાકે, મોટા દહીંસરા-2ની 3 કલાકે, સરવડ ગામમાં 4 કલાકે અને વવાણીયા ગામમાં 5 કલાકે GPCC મંત્રી હરદેવસિંહ જાડેજા મુલાકાત લેશે.

જયારે તા. 22ના રોજ મોરબી તાલુકાના મહેન્દ્રનગર-1ની સવારે 10 કલાકે, મહેન્દ્રનગર-2ની સવારે 11 કલાકે, જાંબુડિયા ગામની 12 કલાકે અને પીપળી ગામની 1 કલાકે GPCC મંત્રી હરદેવસિંહ જાડેજા મુલાકાત લેશે. તેમજ ત્રાજપર-1 અને ત્રાજપર-2ની સવારે 10 કલાકે તથા ભડીયાદ ગામની સવારે 11-30 કલાકે કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ પટેલ મુલાકાત લઇ લોકો સાથે ચર્ચા-વિચારણા કરશે. વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં 10 કલાકે, અરણીટીમ્બા ગામમાં 11-30 કલાકે, પીપળીયારાજ ગામમાં 1 વાગ્યે તથા સિંધાવદર ગામે 2-30 કલાકે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કણજારીયા જનસંપર્ક સાધશે.
વધુમાં, ધારાસભ્ય લલિત કગથરા હળવદ તાલુકાના ચુંપણી ગામમાં 10 કલાકે, દીધલિયા ગામમાં 11-30 કલાકે, માથક ગામમાં બપોરે 1 કલાકે અને રણછોડગઢ ગામમાં 2-30 કલાકે મુલાકાત લેશે. તેમજ ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં 10 કલાકે, સાવડી ગામની 11-30 કલાકે, જબલપુર ગામમાં 1 વાગ્યે, નાના ખીજડીયા ગામમાં 2-30 કલાકે અને વીરવાવ ગામમાં 4 કલાકે ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા ગ્રામજનોની મુલાકાત કરશે.
જયારે તા. 23ના રોજ 10 કલાકે રવાપર-1, 11-30 કલાકે રવાપર-2 અને 1 કલાકે મકનસર ગામની ધારાસભ્ય લલિત કગથરા મુલાકાત લેશે. તેમજ 2-30 કલાકે બગથળામાં 2-30 કલાકે, ખાનપરમાં 4 કલાકે અને પંચાસરમાં 5-30 કલાકે ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા જનસંપર્ક કરશે. તેમજ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામમાં 10 કલાકે, ચિત્રાખડા ગામમાં 11-30 કલાકે, જેતપરડા ગામમાં 1 કલાકે અને માટેલ ગામમાં 2-30 કલાકે GPCC મંત્રી હરદેવસિંહ જાડેજા મુલાકાત લેશે.
વધુમાં, કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ પટેલ હળવદ તાલુકાના અજિતગઢ ગામમાં 10 કલાકે, ઈશાનપુરમાં 11-30 કલાકે, નવા ઘનશ્યામગઢમાં 1 કલાકે તથા ટીકર ગામની 2-30 કલાકે મુલાકાત લેશે. તેમજ સવારે 10 કલાકે સાપકડા ગામમાં, 11-30 કલાકે માલણીયાદ ગામમાં, 1 કલાકે રણમલપૂર ગામમાં અને 2-30 કલાકે કવાડીયા ગામની મુલાકાત લઇ કોંગ્રેસ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કણજારીયા ગામલોકોનો સંપર્ક કરશે.
જયારે તા. 24ના રોજ કોંગ્રેસ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કણજારીયા મોરબી તાલુકાના જેતપર ગામમાં 10 કલાકે, ગાળા ગામમાં 11-30 કલાકે, જુના નાગડાવાસ ગામમાં 1 કલાકે અને નવા સાદુળકા ગામમાં 2-30 કલાકે મુલાકાત લેશે. તેમજ કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ પટેલ નાની વાવડી ગામમાં 2 કલાકે, ધુનડા ગામે 3 કલાકે અને ખાખરાળાં ગામે 4 કલાકે પ્રવાસ ખેડશે. વધુમાં, ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે 10 કલાકે, હશનપર ગામે 11-30 કલાકે, પંચાસર ગામે 1 કલાકે તથા પંચાસીયા ગામે 2-30 કલાકે મુલાકાત લેશે.