• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાવનગરના દસ વર્ષ ના બાળ રોજેદારે આખો માસ રમજાનના રોજા રાખી કરી ખુદાની બંદગી*

પવિત્ર રમઝાન માસ એટલે મુસ્લિમ સમાજ માટે ઈબાદત નો મહિમા રહ્યો છે રમજાન ના પ્રથમ ચાંદ મુબારક થી આખો મહિનો નમાજ રોજા ઈબાદત કરવામાં આવે છે ત્યારે આ પવિત્ર રમજાન માં હિન્દુ મુસ્લિમ સમાજના કોમી એકતાના પ્રતીક રોજા કરી નાત જાત ને ભુલાવી બંદગી કરતા હોય છે ત્યારે આ રમજાન માસ નિમિત્તે નાના માસૂમ બાળકો પણ રોજા કરી ખુદાની બંદગી માં વ્યસ્ત રહે છે ત્યારે ભાવનગરના દસ વર્ષના માસુમ બાળક મોહમ્મદ શાહમીન સૈયદ નવસાદ ભાઈ નામના બાળકને પ્રથમ ચાંદથી પવિત્ર રમઝાન માસ ના રોઝા રાખવાનું શરૂ કરી દીધેલ છે જે હાલ કડકડતા તાપમા આખો દિવસ ભૂખ પ્યાસ વેઠીને રોજા પૂરા કરી ખુદાની બંદગી કરી રહ્યા છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સૈયદ નવસાદ ભાઈ ના દસ વરસના દીકરા મોહમ્મદ સાહામીન ૧૦ વર્ષના બાળકે રમજાન ના રોજા રાખી આખો મહિનો ખુદાની બંદગી કરી છે જે બાળ રોજે દાર તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI:નાગડાવાસ ગામના પાટીયા પાસે, હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાસ કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત ન્યાય લડતમા તમામ ગામના ખેડૂતોને જોડાવવા આહવાન*

editor

*HELLO MORBI NEWS: જોડીયા:રામવાડી ખાતે ભવ્ય થી દિવ્ય રીતે હનુમાન જયંતી ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

editor

Leave a Comment