• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના 11 વર્ષના અતિક અહેમદ મોવર રમજાન માસ માં રોજા રાખીને કરી ખુદા બંદગી*

(સાબુદીન શાહ મદાર દ્વારા) મોરબી: મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ નિમિત્તે મોરબી લાતી પ્લોટ શેરી નંબર 13 માં રહેતા મોવર રફિકભાઈ ના દિકરા અતિક અહેમદ નાની ઉંમરમાં આખો માસ પવિત્ર રમઝાન માસ નિમિત્તે ભૂખ પ્યાસ વેઠીને ખુદાની બંદગી કરી છે નાના માસૂમ બાળને આ ખુદાની બંદગી કરતાં હર્ષની લાગણી તેના માતા-પિતા વડીલો સગા સંબંધીઓ માં જન્મી છે જેથી નાના 11 વર્ષના બાળ રોજેદાર ને શુભેચ્છા અભિનંદન પાઠવી છે. મુસ્લિમ મિયાણા મોવર અતિક અહેમદ રોજા રાખી ખુદાની બંદગી કરે તેવી તેમના પિતા રફીક મોવર દુઆઓ સાથે શુભેચ્છા પાઠવી છે

Related posts

*HELLO MORBI:ધાંગધ્રા શ્રી રઘુવંશી સમાજ સમુહ મહાપ્રસાદ અને શ્રીનાથજી ભજનસંધ્યા નુ આયોજન*

editor

*HELLO MORBI:ટંકારા પોલીસ દ્વારા દ્વારકા ધુળેટી પર્વના પદયાત્રી માટે રાત્રીના સલામતી માટે બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી ઠંડી છાસ વિતરણ કર્યું*

editor

*HELLO MORBI:મોરબી માં રવાપર ચાર રસ્તાથી મચ્છુ – ૨ ની જે મેઈન કેનાલમાં ગટર નું પાણી આવતું હોય જે બંધ કરવવા સી એમ ને પત્ર પાઠવી રજૂઆત*

editor

Leave a Comment