• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના મેમણ મોટલાણી પરિવારના બાળ રોજે દાર પવિત્ર રમજાન માસમાં રોજા રાખી કરી ખુદાની બંદગી*

મોરબી મદીના સોસાયટી માં રહેતા મુસ્લિમ મેમણ મોટલાણી પરિવારના માસુમ બાળ રોજે દારો એ પવિત્ર રમઝાન માસ નિમિત્તે નાની ઉંમરમાં ભૂખ પ્યાસ વેઠીને કડકડતા તાપમા નાની ઉંમરમાં રોજા કરી ને ખુદાની બંદગી કરી છે સાત વષઁ નિ સાજીદ ભાઈ ની દિકરીઅલવીરા બાનુ તેમજ અર્શદ ઈમરાન ભાઈ મેમણ સહીત નવ વર્ષના ઈર્શાદ અલ્તાફભાઈ મેમણ મોટલાણી પરીવાર ના બાળ રોજે દાર નાની ઉમરે નાની ઉમરના બાળ રોજેદારો એ માહે રમજાન પવિત્ર માસ નિમિત્તે રોજા રાખી ખુદાની બંદગી કરી છે ત્યારે તેને પ્રોત્સાહિત કરવા માટે યુવાન મુસ્લિમ અગ્રણી મુસાભાઇ મોટલાણી શુભેચ્છા અભિનંદન તેમના ભત્રીજા ભાણેજને આપી છે

Related posts

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના હળવદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન અપાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા વાર્ષિક સાધારણ સભા તેમજ પદગ્રહણ સમારોહ (૨૦૨૫–૨૬) યોજાયો*

editor

Leave a Comment