• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માર્ક સાથે પાવન કાંજિયાનો કીર્તિમાન*

*સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માર્ક સાથે પાવન કાંજિયાનો કીર્તિમાન*
મોરબી તાલુકાના ખાખરાળા ગામના, હાલ મોરબી સ્થિત અને જાણીતા હાસ્ય વ્યંગ લેખક ડૉ. અમૃત કાંજિયા તેમજ શ્રીમતી હંસાબેન કાંજિયાના પુત્ર પાવન એ માર્ચ 2023 માં લેવાયેલી એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માંથી 100 માર્ક મેળવીને કીર્તિમાન સ્થાપ્યો છે.
આ સાથે તેણે 99.49 P R મેળવીને આ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
આ હોનહાર સિદ્ધિ હાંસલ કરીને પાવન કાંજિયા એ પરિવાર, ગામ અને નિર્મલ વિદ્યાલયને ગૌરવ અપાવ્યું છે. ભવિષ્યમાં એમની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી શુભેચ્છાઓ.

 

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કર માંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અધ્યયન મંડળ મોરબી દ્વારા સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ શનિવારે રાત્રે ૯ વાગ્યે ૫૮ મી માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*HELLO MORBI: કાશ્મીર ફરવા જાવ તો શ્રીનગર ખાતે આવેલ હોટેલ લતીફ અને ગેસ્ટ હાઉસ માં અચૂક ઉતરજો: રમેશભાઈ રબારી*

editor

Leave a Comment