• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના હડીયાણા અને બલાચડી ગામની મુલાકાતે મામલતદાર*

જોડિયા તાલુકા ના બાલાચડી અને હડિયાણા ગામે વાવાઝોડા ના આશ્રય સ્થાન ની લાઇઝન અધિકારી શ્રી પાર્થ કોટડીયા. શ્રી મામલતદાર જોડિયા. બાલાચડી અને હડિયાણા ની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ સમયે બને ગામના સરપંચ હાજર રહ્યા હતા.તેમજ કોરોના વેક્સીન લેવા માટે વિશેષ જાણકારી આપવામાં આવે તે અંગેની કામગીરી કરવામાં આવે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS:શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

editor

*HELLO MORBI:મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રાગટ્ય દિવસ ની ભવ્યથી દિવ્ય ઉજવણીનું જાજરમાન આયોજન*

editor

*વાંકાનેર તાલકા માં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા*

Hello Morbi

Leave a Comment