• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ઘર્મલાભ સોસાયટીમાં રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું*

 

🌸 ઘર્મલાભ સોસાયટીમાં રોડના કામનું ખાતમુહૂર્ત 🌸

મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. ૯ની ઘર્મલાભ સોસાયટીમાં રોડના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ નં. ૯ના બઘા સાથે કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયા, નુતનબેન વિડજા, નવનીત કુંડારીયા, હિરેન કળોતરા ઉપસ્થિત રહી વિકાસકાર્યમાં સહભાગી થયા.

સ્થાનિક નાગરિકોને વધુ સારી રોડ અને સુવિધાઓ મળે તે માટે વિકાસકાર્યો સતત પ્રગતિમાં છે.

Related posts

*HELLO MORBI:માતૃશ્રી વિરબાઈ માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા દરરોજ સાંજે મોરબી ના સિવિલ હોસ્પિટલમાં માં દાતા ના સહયોગ થી કઢી ખિચડી જમાડવામાં આવે છે*

editor

બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યુ, લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ

Hello Morbi

*મોરબી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન* 

Hello Morbi

Leave a Comment