• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ની મુલાકાતે મંત્રી આર સી ફળદુ*

જોડીયા તાલુકા પંચાયત ની મુલાકાતે માનનીય મંત્રીશ્રી આર સી ફળદુ સાહેબ, માનનીય જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા,લખધીરસિંહ જાડેજા. તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી માધુરીબેન પટેલ.અને બ્લોક હેલ્થ ઓફિસર ડો.મલેક સાહેબ અન્ય તાલુકાના સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપના મહામંત્રી શ્રી જયસુખભાઈ પરમાર, યુવા અગ્રણી હાર્દિકભાઇ લીંબાણી, દીપેન્દ્રસિંહ સોઢા,ભરતભાઈ ઠાકર આજની બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં covind-19 ની સમીક્ષા, સંભવિત વાવાઝોડા અંગે ની ચર્ચા કરવામાં આવી હતી…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*કોડીનાર પોલીસના PSI એ.ડી.ધાધલ ની પ્રસંશનીય કામગીરી*

Hello Morbi

*જોડીયા તાલુકાના ના ગામોમાં આઝાદી કા અમૃત મહોતસવ કાર્ય કર્મ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના પીપળી ગામની માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment