• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

. *વાવાઝોડામાં દરિયાઇ વિસ્તારમાંથી સ્થળાંતર થતા લોકો ની મદદમાં સરકારી અધિકારી*

સમગ્ર ગુજરાતમાં એક તરફ કોરોના એ હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે કુદરતી આપત્તિજનક આવેલા વાવાઝોડાથી રણવિસ્તાર દરિયા વિસ્તાર માં સરકારી અધિકારીઓ એલર્ટ થઈ લોકોને સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તાર એવા વેરાવળ સોમનાથ બાલાચડી જામનગર સિક્કા ઓખા દ્વારકા નવલખી મુન્દ્રા કંડલા કચ્છ વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી અધિકારીઓ દ્વારા ફરજ ના ભાગે માનવતાની મહેક જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના એક દરિયા વિસ્તાર માં મુસ્લિમ બાળકો કુરાન શરીફ સાથે અન્ય સ્થળ પર સ્થળાંતર થતા નજરે પડે છે સરકારી અધિકારીઓ ફરજના ભાગે માનવતાની દ્રષ્ટિએ નાતજાતના ભેદભાવ વગર કુદરતી આપત્તિજનક કોરોના મહામારી અંતર્ગત અને વાવાઝોડામાં પ્રજાહિત કાર્યમાં જોવા મળી રહ્યા છે તસવીર રિપોર્ટ ઈરફાનશા શાહ મદાર રાજકોટ

Related posts

*HELLO MORBI;મોરબી ના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:કુ.માયાવતીજી ના જન્મ દિવસ ની ટંકારા તાલુકા બહુજનસમાજ પાર્ટી ન કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો*

editor

Leave a Comment