• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી લોહાણા મહા પરિષદ મહિલા સમિતિ જીસીસી દ્વારા આર્યુવેદિક જાણકારી અને ફાયદા ઉપર સુંદર અને માહિતીસભર કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરાયું*

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ GCC દ્વારા તારીખ ૦૬-ઓગસ્ટના રોજ “આયુર્વેદની જાણકારી અને ફાયદા” ઉપર સુંદર અને માહિતીસભર કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવેલ જેનો દેશ અને વિદેશથી શ્રોતાએ લાભ લીધેલ. શ્રીમતી રશ્મિબેન વિઠલાણી – મહિલા અધ્યક્ષ અને ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ ખાસ હાજર રહી બધાનો ઉત્સાહ વધારેલ. Dr ધારા ખખ્ખરે વાત્ત, પિત્ત અને કફ ઉપર તેમજ આયુર્વેદથી શરીરનું ધ્યાન રાખવાની ખુબ સરળ ભાષામાં વિસ્તૃત માહિતી પીરસી જેનો બધાએ ખુબ વખાણ કરેલ. શ્રીમતી શિલ્પા ઠક્કર અને શ્રીમતી ચંદ્રિકાબેન રૂપારેલ હંમેશની જેમ ખુબ મહેનત અને ચીવટથી કાર્યક્રમનું સંકલન અને સંચાલન કરેલ.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ જન્મોત્સવ ની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વાંકાનેર:રાજકોટ જિલ્લામાં વેદાંત કાનાબાર સીએ ની એક્ઝામમાં ત્રીજાનંબરે પાસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: યોગ ટીમ ટંકારા દ્વારા ‘બંધન ફોર ફૌજી’ અંતર્ગત રાષ્ટ્રસેવા અને સમાજસેવાને સલામ*

editor

Leave a Comment