• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

કોરોના મહામારી અને હાલ કુદરતી આપત્તિજનક આવેલા

વાવાઝોડા માં સમગ્ર ગુજરાત ના સરકારી અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા રણવિસ્તાર દરિયાઈ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રજાહિત કાર્ય અંતર્ગત એલર્ટ છે ત્યારે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે મહિલા સરપંચ મુમતાજ બેન અને તેમના પતિ હુશેનભાઇ શેરશીયા સહીત સમગ્ર રાણેકપર ગામના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકર્તા ઓ એ માનવતાની મહેક આપી રાણેકપર ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા અંતર્ગત લોકોને હાલાકી ન પડે તે માટે ઘરે ઘરે સાવચેત સુરક્ષિત રહેવાની જાહેરાત સાથે નદી-નાળાઓ હોકળા ની આસપાસ પસાર થવા પર પ્રતિબંધ કરી વાવાઝોડા અંતર્ગત લોકોને હાલાકી જાનહાનિના થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સાથે સાથે સરકારી પ્રાથમિક શાળામાં વાડી ખેતર નદી-નાળા આસપાસ ન આ વિસ્તારમાંથી સ્થળાંતર લોકોને ભરપેટ ભોજન ની વ્યવસ્થા કરી નાના એવા રાણેકપર ગામમાં મોટી માનવતા ભેર કાર્ય જોવા મળ્યું હતું જે સમગ્ર તસવીર માટે પડે છે

 

તસ્વીર રિપોર્ટ:આરીફ દિવાન

Related posts

*મોરબીની સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકન નું વેટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળની રજૂઆત*

Hello Morbi

*પડધરી તાલુકાના બાધી ગામના પૂર્વ સરપંચ સ્વ. વશુભા રાઠોડ ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

*મોરબી જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment