• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં કોઈપણ સમાજ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરે તો ભોજન રઘુવંશી સમાજ પહોચડશે*

મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમજ દરેક સમાજ દ્વારા આવા સેન્ટરો ઊભા કરવામાં આવે તે માટે આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે સાથે સાથે એવિ જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ સમાજ દ્વારા આવા કોવિડ સેન્ટર બનાવવામાં આવશે તો તેના કોવિડ આઇસોલેશન સેન્ટરમાં આઇસોલેટ થયેલ પેશન્ટ માટેના ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે તેવું મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા સંચાલિત કોવિડ આઇસોલેશન સેન્ટરના આયોજકોએ જણાવ્યુ છે

Related posts

*HELLO MORBI NEWS:બાલંભા: ગડબા પુલ થી વાયા હીરાપર થઈને જામનગર હાઇવે ને જોડતો રોડ બે સુમાર હાલતમાં!! યુદ્ધના ધોરણે રીપેર કરવા માંગ*

editor

*સ્તનપાન કરાવતી માતા ને કોરોના પોઝીટીવ આવે તો બાળક ને સ્તનપાન કરાવી શકાય?*

Hello Morbi

*ચોટીલામાં રોપ-વે નિર્માણના નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી રૂપાણીનો આભાર માની આશીર્વાદ આપતા ચામુંડા માતા મંદિરના પ્રમુખશ્રી-સંતશ્રીઓ*

Hello Morbi

Leave a Comment