• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉના ધારાસભ્ય ધરણાં પર બેસતાં તંત્ર માં મચી દૉડા દોડી મચી*

(ફારૂક કાજી) ઉના: ઉના-ગીરગઢડા તાલુકા માં તાઉતે ભારે તબાહીના મચાવેલી છે અને બાગાયતી બગીચામાં આંબા નાળિયેરી સાફ થયાં છે સાથે સાથે દરિયાઈ કિનારાના નાં ગામો માં અસરગ્રસ્ત પરિવારો ને સહાય ચૂકવી દેવા સરકાર નૉ આદેશ હૉવા છતાં ડીજાઈસમેનટ એકટ અન્વયે સહાય ન ચૂકવાતા ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ નાયબ કલેક્ટર કચેરી માં અધિકારીઓ ને રજૂઆત કરીને અસરગ્રસ્ત પરિવારો ને ન્યાય નહીં મળે અને કેશડૉલ સહાય ચુકવણીમાં વિસંગતતા દુર કરી લેખીતમાં ખાત્રી ન મળે ત્યા સુધી અચોકકસ ધરણાં પર બેસતાં તંત્ર માં મચી દૉડા દોડી પોલીસ નૉ મોટો કાફલો નાયબ કલેક્ટર કચેરીએ બંદોબસ્ત માં ગોઠવાય ગયો છે ઉના-ગીરગઢડા તાલુકા માં અસરગ્રસ્તો ની મૂશ્કેલી નાં સંકત સમયે અધિકારીઓ એ ધરાશાયી મકાનો બાગાયતી બગીચામાં આંબા નાળિયેરી સાફ થયાં છે તેની જાતે સર્વે કરવાનાં બદલે જેતે વિસ્તારના આગેવાનો અને સરપંચો ને સહાય ફોર્મ આપી દેતાં લાગવગથી ફોર્મ ભરી સાચાં અસરગ્રસ્ત પરિવારો ને ન્યાય નહીં મળતાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે અને તંત્ર ની બેદરકારી નાં કારણે લૉકૉ પરેશાનીઓ વેઠી રહ્યા છે

Related posts

*મોરબીના ક્યુટ બોય યુવરાજસિંહ રાઠોડ નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી: આવતીકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે*

editor

*પાટડી સુરેન્દ્રનગરરઘુવંશી લોહાણા સમાજના તેજસવી તારલાઓ નુ સન્માન કરાયું;HELLO MORBI NEWS*

editor

Leave a Comment