• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મહાનગરપાલિકા વોર્ડ નં. 𝟗 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરાયું*

મોરબી વોર્ડ નં. 9 માં “છત્રી સેવા”
મોરબી તા ૧૦ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી, હિતેષ કારિયા દ્વારા*( મહાનગરપાલિકા વોર્ડ નં. 9 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા આજરોજ ઘોમઘખતા તાપમાં રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ આખો દિવસ તડકામાં ઊભા રહેતા ભાઈને છાંયડો મળ્યો.

ફળ શાકભાજી વેચતા લારીવાળાને – ધંધાના સ્થળે છત્રી આપી

ભગવતીબેને જણાવ્યું કે, “43 ડિગ્રી ગરમીમાં આપણા નાના વેપારી ભાઈ-બહેનો તડકામાં ધંધો કરે છે. તેમની મહેનતને સલામ. આ નાની છત્રી તેમને ગરમીથી રક્ષણ આપશે અને અમને સેવાનો મોકો મળ્યો.”

વોર્ડ 9 ના મુખ્ય વિસ્તારમાં આ છત્રી વિતરણ કરવામાં આવ્યું.

લાભાર્થીઓના પ્રતિભાવ: “બેન, આજે પહેલીવાર લાગ્યું કે કોઈ અમારી પણ ચિંતા કરે છે. છાંયે બેસીને ધંધો કરીશું તો થાક ઓછો લાગશે

Related posts

*HELLO MORBI: હડમતીયા ક્ષત્રિય યુવાને સરાહનીય દરિયાદીલી દેખાડી*

editor

*ટંકારામાં આરોગ્ય મેળો યોજાયો વિવિધ રોગ નો ઈલાજ તત્કાલ ઘરના આંગણે મળશે!!!*

Hello Morbi

*HELLO MORBI:આગામી તારીખ ૧૧ જૂન અને રવિવારના રોજ આર્યવીર દળ ટંકારા નો ૪૦મો સ્થાપના દિવસ ઉજવવામાંઆવશે*

editor

Leave a Comment