• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષાની ઉજવણી વૃક્ષ રોપાણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો*

👆રિપોર્ટ:ઈરફાનશા શાહમદાર રાજકોટ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તારીખ 5 6 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ

જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે યોજવામાં આવ્યો કાર્યક્ર મ. ઉપસ્થિત મેયર. પ્રદીપભાઈ ડવ. ડેપ્યુટી મેયર દક્ષિતા બેન શાહ. ધનસુખભાઇ ભંડેરી. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અગ્રણીઓ આગેવાનો રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે સમગ્ર કાર્યક્રમમાં તસવીરમાં નજરે પડે

Related posts

*HELLO MORBI:ધારાસભ્ય ના સફળ પ્રયત્ન: મોરબી નગરપાલિકા દ્વારા સી.ટી. બસ સેવાનો પુનઃ પ્રારંભ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરતું જોડીયા નુ બાલંભા ગામ*

editor

*HELLO MORBI NEWS:પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના લાભ માટે ખેડૂતોએ ફાર્મ રજીસ્ટ્રી આઈ.ડી.માં નોંધણી કરાવવી ફરજીયાત*

editor

Leave a Comment