• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રઘુવંશી કોવિડ કેર સેન્ટરમાં હનુમાન ચાલીસાના પાઠ કરાયા*

મોરબી : સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરૈ હનુમત બલ વીરા આજે હનુમાન જયંતીના અવસરે મોરબીના રઘુવંશી કોવીડ આઈસોલેશન સેન્ટરમાં ડોક્ટર,નર્સીંગ સ્ટાફ અને દરીઓએ સામુહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ કરી હનુમાનજી મહારાજ જલ્દીથી કોરોના મહામારીને ઉખાડી ફેંકે તેવી પ્રાર્થના કરી હતી.

 

મોરબીમાં રઘુવંશી કોવીડ આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની સારવારની સાથે – સાથે ધૂન ભજન સહિતના પ્રયોગો થતા રહે છે ત્યારે આજે હનુમાન જયંતી નિમિતે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓએ હનુમાન ચાલીસાના પાઠ કરીને હાલની પરિસ્થિતિમાં હનુમજી દાદા સર્વને આ કોરોના મહામારીમાંથી સાજા કરે એવી પ્રાર્થના કરી હતી.

Related posts

*HELLO MORBI:HELLO MORBI: મોરબી જિલ્લા કક્ષા એ જય ભારત સત્યાગ્રહ સમેલન યોજવા માટે કોગ્રેસ પક્ષ ની અગત્ય ની મીટીંગ યોજાશે*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:આ મકરસંક્રાંતી મેળવો સ્વાદ નો રસથાળ શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ ને સંગ*

editor

Leave a Comment