• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપમાં કિશાન અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક*

              મોરબી : મોરબી જિલ્લા ભાજપમાં કિશાન મોરચા અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવેલ છે.

 

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા ગત તા. 4ના રોજ મોરબી જીલ્લાના વિવિધ મોરચાના હોદેદારોની નીમણુંક કરવામાં આવેલ છે.                              જે મુજબ મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચામાં પ્રમુખ તરીકે પ્રદ્યુમનભાઈ રતિલાલ પટેલ (હળવદ ગ્રામ્ય) તેમજ મહામંત્રી તરીકે શિરીષભાઈ પ્રાગજીભાઈ કાવર (માળીયા મી. ગ્રામ્ય)ની નિમણૂક કરવામાં આવેલ છે. વધુમાં, લઘુમતી મોરચામાં પ્રમુખ તરીકે મહમદયુસુફ વાલીભાઈ ચાનીયા (મોરબી શહેર) અને મહામંત્રી તરીકે સીદીકભાઈ અલીભાઈ લુઢર (મોરબી ગ્રામ્ય)ને જવાબદારી સોંપવામાં આવેલ છે.

Related posts

*મોરબી: સેવા એક સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ વીરોના લાભાર્થે યોજાનાર પાટીદાર નવરાત્રી મહોત્સવ ની તૈયારીઓને અપાયો આખરી ઓપ*

Hello Morbi

*HELLO MORBI: સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર અને હિન્દુ ધર્મ તથા બ્રહ્મસમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો તથા ટીપ્પણી કરનાર રમેશ ફેફર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું*

editor

*15મીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગરની મુલાકાતે: વિકાસકામોનું કરશે ઉદ્ઘાટન-ખામુહૂર્ત*

Hello Morbi

Leave a Comment