• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતે 18 થી 45 વર્ષ ની વયના લોકો માટે રસી કરન કેમ્પ યોજાયો*

આજરોજ તા.૧૨/૦૬/૨૧ ના રોજ પડધરી તાલુકા ના તરઘડી ગામ ખાતે 18 થી 45 વર્ષ ના લોકો માટે કોરોના રસીકરણ રાખેલ હતું . જેમાં બહોળી સંખ્યા માં તરઘડી ના લોકો એ ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં ને સફળ બનાવવા પ્રા.આ.કેન્દ્ર સરપદડ ના ડો.પંકજકુમાર શર્મા,ડો.અપૂર્વ ત્રિવેદી, સુપરવાઈઝર માનસિંહભાઈ પરમાર, હેલ્થ ઓફિસર અનિષભાઈ ખાન , આરોગ્ય ઓફિસર દિવ્યરાજસિંહ ઝાલા,પંકજભાઈ મેંદપરા,કલ્પેશભાઈ વાડોલીયા,શારદાબેન મેતા, ઉપરાંત તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ રંગણી,સરપંચશ્રી હીરાભાઈ ફાંગલીયા તેમજ આશાવર્કર બહેનો ની સાથે સાથે ઘણા બધા લોકો એ જહેમત ઉઠાવેલ હતી.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.૭-૬-૨૦૨૪ શુક્રવાર થી શરૂ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના ઠિકરીયાળા અને મેસરિયા નાની સિંચાઈ યોજનાઓના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા*

editor

*HELLO MORBI:હળવદ બસ સ્ટેન્ડપાછળ રબારીવાસમાં આવેલ મકાનેથી જુગાર રમતા* *કુલ આઠ ઇસમોને* *પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment