• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદના રણવિસ્તાર ટીકર માં મીઠાના અગરિયા સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લીધો*

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંથકમાં છેવાડાના રણ વિસ્તાર એવા ટીકર દરિયાઇ વિસ્તારમાં તાજેતરમાં જ સર્વે રોગ નિષ્ણાંત મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૨૧૦ જેટલા મધ્યમ મજૂર વર્ગના લોકોએ લાભ લીધો છે જે સર્વે રોગ મેડિકલ કેમ્પમાં બાળરોગ નિષ્ણાત ચામડી રોગ નિષ્ણાંત અને સ્ત્રી રોગ નિષ્ણાત પણ સેવાઓ આપી હતી આ મેડિકલ કેમ્પ અંતર્ગત હળવદ ના સેવાના દરિયાઈ વિસ્તાર એવા ટીકર.રણ ખાતે જ્યાં મજુર મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે જેઓ દરિયા ખેડૂત તરીકે પણ ઓળખાય છે એવા મીઠાના અગરિયાઓને આરોગ્ય અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ ટીકર (રણ) ગામે યોજાયેલા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં ડો.ચિરાગ પટેલ, બાળરોગ નિષ્ણાત ડો.વૈશાલીબેન પટેલ, ચામડીના રોગોના નિષ્ણાત ડો. ભાવિન ભટ્ટી, ટી.એચ.ઓ. ડો કિશન દેથરીયા, ઓર્થોપેડિક ટી.એચ.ઓ. તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત તથા મારુતસિંહ ભારતસિંહ, બારૈયા-મોરબી.જિલ્લા કો-ઓ અગરિયા હિતરક્ષક મંચ અને મોબાઈલ યુનિટ ટીકર (રણ) ની ટીમે હાજર રહીને સેવા આપી હતી. આ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં ટીકર રણ વિસ્તારના અગરિયા ભાઈ-બહેનો તેમજ બાળકો મળીને કુલ 210 લોકોએ આરોગ્યની સેવાનો લાભ લીધો હતો જે સમગ્ર કાર્યક્રમની તસવીરો માં નજરે પડે છે જેમાં સેવા આપનાર ડૉ.સેવાભાવીઓ અને સંસ્થાના અગ્રણીઓ આગેવાનો સહિત લાભ લેનાર મજુર મધ્યમ વર્ગના લોકો નજરે પડી

Related posts

*મોરબીમાં ઓરપેટ દ્વારા આજે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ*

Hello Morbi

*સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સીરામીક એસો.ને સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખનું અનુદાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગરમાં ગુજરાત ગેસ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક: ભાવ, સપ્લાય અને નિયમોમાં રાહતના સંકેત*

editor

Leave a Comment