• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદમાં કોંગ્રેસ વિરોધ કરવામાં નિષ્ફળ જતા કોંગ્રેસી નારાજ થઈ ભાજપનો ખેસ પહેર્યો*

અમદાવાદ શહેરના રિલીફ રોડ પથ્થર કૂવા પટવાશેરી ના રહેવાસી ઉંમરખાન પઠાણે કોંગ્રેસ પક્ષને બાય બાય કર્યું અને ભારતીય જનતા પાર્ટી માં એન્ટ્રી કરી લેતા રાજકીય ક્ષેત્રે ગરમાવો ચૂંટણી પહેલા મેગાસિટીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જન સંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકતાં ભાજપ-કોંગ્રેસમાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ આવ્યો હોય તેમ પક્ષ પલટાની પણ મોસમ ખીલી ઉઠી છે સતત પ્રજાલક્ષી રજૂઆત કરનાર મુસ્લિમ નેતા ઉંમરખાન પઠાણ જે તેના વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદ મેગાસિટી ના વિવિધ પ્રશ્નો અંગે કોંગ્રેસના નેતાઓ સમક્ષ ધારાસભ્ય સમક્ષ પ્રજાલક્ષી ફરિયાદો કરતા અને શાસન પણ સામે પણ પ્રજાહિત રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરી હતી પરંતુ તેને માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીમાં નિરાશા સાથે અચ્છે દિનની આશાઓ નજર ના પડતા અંતે તેઓએ ભાજપ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇને રાજકીય ભૂકંપ સર્જી દીધો છે જેથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાહિત પ્રશ્નો ને ધ્યાને રાખી પ્રજા લક્ષી કાર્યો અંતર્ગત સરકાર દ્વારા મળતી યોજનાઓ અને સહાય સાથે પ્રજાહિત કાર્યમાં વ્યસ્ત રહેવા ભાજપનો ખેસ ધારણ કર્યો છે જે તસવીરમાં નજરે પડે છે👆ઔતમ ધામેચા દ્વારા

Related posts

*HELLO MORBI: કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે*

editor

*ટંકારા પંથક માં થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂની મહેફિલ કરનાર પર રહેશે ટંકારા પોલીસ ની બાજ નજર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સુન્ની મુસ્લિમ હાલાઈ ધાંચી સમાજ નો આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ સુધારા અંગે નો કેમ્પ યોજાયો*

editor

Leave a Comment