• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રંગીલા રાજકોટમાં વોર્ડ નંબર 11 માં અખબારી અહેવાલ બાદ સફાઇ અભિયાન શરૂ!*

રંગીલા રાજકોટમાં ગંદકી સ્વચ્છતા અભિયાન ની પોલ ખોલી!: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ ના હોય એવા રાજકોટમાં ગંદકી!!!

 

રાજકોટ સહિત ગુજરાતના મોટાભાગના મહાનગરપાલિકા ખાતે કેસરિયો લહેરાયો છે અને વિકાસના વટાણા વેરાઈ તે મહાનગરપાલિકાઓમાં પ્રજાલક્ષી કાર્યો માં નિષ્ફળ નીવડયા હોય તેમ અખબારોના સમાચાર બને છે જેના અનુસંધાને વોર્ડ નંબર 11 માં રંગીલા રાજકોટના જાહેર માર્ગો પર ગંદકી કચરાથી લોકો તોબા તોબા પોકારી ઉઠયા છે જેથી સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરનારાની અને જિલ્લા કક્ષાના અધિકારીઓ જાહેરમાં જાડુ સાજણા લઈને સસ્તી પ્રસિદ્ધિ મેળવી બાદ દર્શન દુર્લભ હોય તેમ મોટાભાગની નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં પ્રજાની પ્રાથમિક સુવિધાનો અભાવ હોય તેમ ગંદકી રંગીલા રાજકોટમાં અખબારોના સમાચાર બની છે ત્યારે એક તરફ કોરોના મહામારી હજુ હળવી પડી છે ત્યારે ગંદગી કચરાના ગંજની લોકોના આરોગ્ય અને જોખમ રહે છે એવા સમયે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર ગંદકી કચરા ગંજ રહેતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના રાજકોટમાં જિંદગી!? વિરોધ કરતા રાજકીય પક્ષોને સત્તાધારી પક્ષોએ છુટો દોર આપ્યો હોય તેમ ચિતાર દેખાય છે માત્ર વિકાસ વિકાસ કહેવાથી વિકાસ થતો નથી રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી કચરાના ગંજ થી લોકો તોબા તોબા પોકારી ઉઠયા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી સક્રિય થઇ છે તો પણ તેનો વિરોધ પ્રજા હિત માટે નિષ્ફળ નીવડયા હોય તેમ લોકો અનુભવી રહ્યા! મહાનગર પાલિકાઓમાં કોંગ્રેસ માટે અચ્છે દિનની આશાઓ હાલ નિષ્ફળ નીવડી છે પરંતુ શાસક પક્ષ ભાજપ માટે પણ લાલબત્તી સમાન વિધાનસભા 2022માં રહે તો નવાઈ નહીં અખબારી અહેવાલો બાદ એકાએક તંત્ર હરકતમાં આવી સફાઈ અભિયાન હાથ ધર્યું છે ત્યારે અન્ય વોર્ડમાં ગંદકી દૂર કર્યા? માત્ર સ્વચ્છતા ભારત અભિયાન માત્ર દેખાડો કરવા પૂરતી!!! કાયમી સ્વચ્છતા જાળવવા આજના આધુનિક ડીજીટલ મા જરૂરી બન્યું છે

 

રિપોર્ટ:ઈરફાનશા શાહામદાર

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના ડો.વિરલભાઈ લહેરુ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસો,ના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડિયાએ અન્ય આગેવાનો સાથે ગાંધીનગર ખાતે સીએમ તથા તેમના અંગત સચિવશ્રી સાથે રૂબરૂ મુલાકાત કરી*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ડી.કે.પટેલ (હ.કાંતિભાઈ પટેલ રંગોલી લેમિનેટ્સ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment