• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આદર્શ યોગ કેન્દ્ર, મોરબી માં વિશ્વ યોગ દિવસની ઉજવણી*

મોરબી ના સરદાર બાગ પાછળ આદર્શ શાળાના પટાંગણમાં સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે પતંજલિ યોગ સમિતિ, મોરબી જિલ્લા ના મહિલા પ્રભારી ભારતીબેન રંગપરીયા, નરસીભાઈ અંદરપા, ભારત સ્વાભિમાન પ્રભારી રણછોડભાઈ જીવાણી, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, યોગ કોચ રૂપલબેન શાહ, યોગ શિક્ષકો હરજીવનભાઈ છત્રોલા, પિનલબેન ચારોલા, કાંતાબેન વડસોલા તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારતીબેન રંગપરીયા તથા નરસીભાઈ અંદરપા, એ યોગ – પ્રાણાયામ કરાવી નિયમિત યોગ કરવાથી થતા ફાયદા વર્ણવી યોગ અંગેની સમજ આપી હતી.

Related posts

*પડધરી પોલીસ ની પડધરી તેમજ ગ્રામ્ય જનતાને નમ્ર અપીલ*

Hello Morbi

*સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા માટે વાલીઓ તૈયાર રહ* *આગામી ૮ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન* *મોરબી જિલ્લામાં સ્પર્ધાનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબીમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment