• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા: યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારામાં યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને સુંદર આયોજન. ટંકારામાં યુવા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન નું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૫ બોટલ એકત્રિત કરવામાં આવી હતી તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા ઉપસ્થિત રહી યુવા મોરચાનો ઉત્સાહ વધારે હતો અને તાલુકા ભાજપ તેમજ મહિલા મોરચા તેમજ સોશિયલ મીડિયાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે યુવા ભાજપના પ્રમુખ મયુરભાઈ અને મહામંત્રી હસુભાઈ દુબરીયા દ્વારા જેમ જ ઉખાવામાં આવી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ; પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ધુળકોટ ગામની સીમ માંથી એક ઇસમને જામગરી બંદુક સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ*

editor

*HELLO MORBI:ટંકારા:રઘુવંશી યુવક મંડળના અધ્યક્ષ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment