• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*GJ36AC ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે રી-ટેન્ડર પ્રક્રિયા*

મોરબી : મોરબી જિલ્લાના ફોર વ્હીલર માટે GJ36AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૦૫/૦૭/૨૦૨૧ થી તા.૦૮/૦૭/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે.

 

તા.૦૯/૦૭/૨૦૨૧ રોજ સવારના ૦૯:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૦૯/૦૭/૨૦૨૧ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી વ્યક્તીઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: આગામી ૭ જન્યુઆરીના રોજ યોજાશેજિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા*

editor

*HELLO MORBI NEWS: લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત મોરબીમાં જિલ્લાકક્ષાની રન ફોર યુનિટી યોજાઈ*

editor

*HELLO MORBI: ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ નુ કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

Hello Morbi

Leave a Comment