• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉનામાં 20 માર્ચ કેન્સર ડે નિમિતે નિશુલ્ક ઓરલ ચેકઅપ કેમ્પનું આયોજન*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગુજરાત પ્રદેશ ભાજપા મેડિકલ સેલ આયોજિત ભાજપ યુવા મોરચાના સહયોગથી ઉનામાં નિશુલ્ક ઓરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર,પુર્વ ધારાસભ્ય કે સી રાઠોડ અને યુવા મોરચા અધ્યક્ષ હિતેશભાઈ ઓઝાના માર્ગર્શન હેઠળ ડો.શૈલેશ પરમાર સાહેબનાં સંપુર્ણ સહયોગથી ઉના શહેર તેમજ તાલુકાના ૮૦ થી વધુ યુવાનો પાન માવા ગુટખાની વ્યસન વાળા યુવાનોની તપાસ કરવામાં આવી હતી જેમાં નિશુલ્ક ચેકઅપ કરી,આવનારા દિવસોમાં યુવાધનને વ્યસનોથી કેટલી હદે નુકસાન થાય છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ઊના શહેર યુવા મોરચાનાં પ્રમુખ વિનોદભાઇ બાંભણિયા ઉના તાલુકા યુવા પ્રમુખ સંજય બાંભણિયા તેમજ મહામંત્રી સુનિલભાઈ મુલચંદઆણી કાંતિભાઈ છગ, નગરસેવક ધીરુભાઈ તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ( રાધે)ચંદ્રેશભાઇ જોષી ભોનેશ પેશવાણી,કૈલાશભાઈ સોલંકી વિજયભાઈ સોલંકી તેમજ ડોક્ટર શૈલેષભાઇ પરમાર તેમજ સ્ટાફના લોકો સમાજ યુવા કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં ધરખમ વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

editor

*કુંતાસી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ તેમજ સમગ્ર ગુજરાતમાં ટોપ ફાઈવ રેન્ક મેળવેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ”*

editor

Leave a Comment