• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: તાલુકાના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

મોરબી :તા ૧ મોરબી તાલુકાના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા કિશોરભાઈ કાનજીભાઈ ભુમલિયા, રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા અને પ્રવીણભાઈ દેવજીભાઈ ચાવડાને તીનપતિનો જુગાર રમતા મોરબી તાલુકા પોલીસની ટીમે રંગે હાથ ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા ૮૩,૨૦૦ જપ્ત કરી જુગારધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને જિલ્લા કોર્ટની મુલાકાત લીધી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:છ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ તથા મોરબી પોલીસ*

editor

*વિરપુર ખાતે રવિવારે 47 દિકરી ઓનું કન્યાદાન કરતા શફા મહેલા વિકાસ મંડળ સંસ્થા ના પ્રમુખ સૈયદ બિલ્કીસબીબી અબ્બાસી*

Hello Morbi

Leave a Comment