• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં પાણીદાર પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને પાણી પૂરું પાડો*

મોરબી શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પાણી પ્રશ્ને મોરબીમાં અનોખું પાણીદાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ વિરોધનું વાવાઝોડું ફૂંકાયું છે મોરબી ના ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ સોસાયટી ના મતદાર પ્રજાજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરીને તંત્ર સમક્ષ પાણીની પુકાર ની રજૂઆત કરી છે અને સમગ્ર મોરબીના ઘુટુ ગામ નજીક ના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ કરી દેતા અમદાવાદ કચ્છ તરફદાર અવન જવન કરતા નાના મોટા વાહનો અટકી પડ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે *અહેવાલ આરીફ દિવાન*

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા વરિષ્ઠ એડવોકેટ શ્રી જયેશભાઈ શાહ તથા એડવોકેટ શ્રી સૌરભ ભાઈ શાહ પરિવાર*

Hello Morbi

*સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ હરીચરણદાસજી મહારાજ ની પુષ્પાંજલિ નિમિતે મોરબી મા સુંદરકાંડ ના પાઠ યોજાશે*

Hello Morbi

‘આપ’ દ્વારા મોરબી નગરપાલિકા બેઠકના વોર્ડ નં. 2, 3 અને 9ના ઉમેદવારો જાહેર

Hello Morbi

Leave a Comment