• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

*તંત્ર ની સુચના થી ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરતી મોરબી ની સંસ્થા*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તંત્ર ની સુચના થી સંભવિત વાવાઝોડા ને પગલે ન્યુ ટાટા નગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવા મા આવી હતી. આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, નંદલાલ રાઠોડ, કાળુભાઈ પટેલ (જેપુર), અમિત પોપટ, અનિલ પોપટ, દીનેશ સોલંકી સહીત ના આગેવાનો જોડાયા હતા. જ્યાં સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યાં સુધી તંત્ર ની સાથે રહી દરેક પરિસ્થિતી ને પહોંચી વળવા ભોજન તેમજ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવા મા આવશે તેમ સંસ્થા ના અગ્રણીઓ એ જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI: જુલતા પુલ દુર્ઘટના માં અર્પણ કરેલ સેવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓનુ જીલ્લા કક્ષા ના પ્રજાસતાક પર્વ માં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન.*

editor

*હડીયાણા ખાતે આંગણવાડી ની કાર્ય કર બહેનો દ્વારા પોષણ રેલી નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: ધ્રોલમાં નિવૃત્ત સરકારી કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના, ચાંદી, બાઈક, રોકડા મળી કુલ રૂપિયા૧,૮૪,૫૦૦ ની ચોરી કરી થયા રફુ ચક્કર પોલીસો સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધ ખોળ આદરી*

Hello Morbi

Leave a Comment