• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શાપર વેરાવળ માં બંગડી ના કારખાનામાં આગ લાગી ઘટના સ્થળેફાયર બિગેડ અને પોલીસ દોડી*

રાજકોટ જિલ્લાના ઉદ્યોગથી ધમધમતા સાપર વેરાવળ ખાતે આવેલ બંગડી ના કારખાનામાં કેમિકલ બનાવતી વેળા એકાએક આગ લાગી જતા ભારે નાસભાગ મચી ગઇ હતી અને પલક વારમાં જવાળામુખી નું આગે સ્વરૃપ ધારણ કરી લેતા ધુવારણ ના ગોટેગોટા દૂર દૂર સુધી ના લોકો જોઈ શકે તેવી રીતે ફેલાયા હતા આગ ની માહિતી ફાયર બિગેડ ને મળતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા શાપર વેરાવળ પોલીસ મથકના પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે સાંજે આશરે ૬ વાગ્યા ના સમય ની આસ પાસ આગ ની ઘટના બની હોય એવું જાણવા મળ્યુ છે જેમા કોઇ જાનહાનિ થયેલ નથી મોટું નુકસાન થતા સિલ્વર પોલીમૅસ નામના બંગાળી ના વેપારી ચિત્તક બન્યા છે. આગ કયા કારણો સર લાગી તે દિશામાં તપાસ તંત્ર દ્વારા હાથ ધરી છે . ફાયર ફાયટરોએ આગ બેકાબૂ કરવા માટે પાણીનો ધોધ વર્ષા કરી આગને કાબુમાં કરી હતી જે સમગ્ર ઘટના સ્થળે પહોંચેલ પોલીસ અને ફાયર ફાઈટર તસવીરમાં નજરે પડે છે અત્રે નોંધનીય છે કે મોડી રાત સુધી પણ ફરિયાદ દાખલ થયેલ ના હોય એવું વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળે છે અત્રે નોંધનીય છે કે મોટાભાગે શાપર વેરાવળ વિસ્તારમાં નાનામોટા કારખાના ફેકટરી હોય જેથી ફાયર સ્ટેશન તે વિસ્તારમાં ઊભું કરવું જોઈએ રિપોર્ટ તસવીર મિલન મહેતા*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાત્રે લાઈટની આંખમિચોલીથી બોનીપાર્કના રહેવાસીઓ પરેશાન: 𝐏𝐆𝐕𝐂𝐋 સામે ઉઠ્યો જવાબદારીનો સવાલ*

editor

*જોડીયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં શિક્ષક દિવસની ઉજવણી*

Hello Morbi

*HELLO MORBI NEWS:કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા હરસિદ્ધિ માતાજીને કરાશે ધ્વજારોહણ*

editor

Leave a Comment