• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ભાજપ દ્વારા સોશિયલ મીડિયા અને આઇટી સેલના હોદ્દેદારોની વરણી*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*       તાલુકા ભાજપ દ્વારા સોશિયલ મીડિયા અને આઇટી સેલના હોદા ની વરણી      જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા સાહેબના માર્ગદર્શન મુજબ અને તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદર પા મહામંત્રી રૂપસિંહ ઝાલા અને ગણેશભાઈ નમેરા એપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગ્યા તાલુકા પંચાયતના પ્રમુખ સ્વામી પ્રભુભાઈ કામરીયા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા ની હાજરી મા આઇટી સેલના ઇન્ચાર્જ તરીકે ચિરાગભાઈ કટારીયા અને સહ ઈન ચાર્જ તરીકે વિશાલ કુકડીયા ની વરણી કરવામાં આવેલ છે અને સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ તરીકે નિલેશભાઈ પટણી અને સહ ઇન્ચાર્જ તરીકે રાજ દેત્રોજા ની વરણી કરવામાં આવેલ છે તેમને તાલુકા ભાજપ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે

Related posts

*HELLO MORBI NEWS: ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના મહિલા આગેવાનો દ્વારા ૨૫ કોરોનાગ્રસ્ત મૃતદેહો સહીત કુલ ૩૫ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન*

Hello Morbi

Leave a Comment